Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં પ્રસ્તાવિત  તાપી-પાર-નર્મદા રિવર લિંક  પ્રોજેક્ટને કોંગ્રેસે આદિવાસીઓના હિતની વિરુદ્ધ ગણાવ્યો છે. કોંગ્રેસે  જણાવ્યું કે આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેમજ જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે.કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી નેતાઓએ આંદોલન શરૂ કર્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે તેવું લાગ્યું ત્યારે તેને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સરકાર દ્વારા નહીં પરંતુ તેના બદલે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ