દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. બંગાળ, કેરળ, આસામમાં શાસક પક્ષોએ જીત મેળવી છે. તામિલનાડુમાં ડીએમકે વડા એમ.કે. સ્ટાલિન 10 વર્ષ પછી સત્તા પર પાછા ફરવામાં સફળ રહ્યા હતા. તમિળનાડુની 234 બેઠકોના પરિણામો બાદ ડીએમકે ગઠબંધનને 151 બેઠકો મળી છે અને એઆઈએડીએમકે ગઠબંધન પાસે 70 બેઠકો છે. એમ.કે.સ્ટાલિન 7 મેના રોજ તમિળનાડુના મુખ્યમંત્રી પદના શપથ લેશે.