તામિલનાડુ વિધાનસભા ચૂંટણી થાઉજેડ લાઈટ્સ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અભિનેત્રી ખુશ્બુ સુંદરે ઉમેદવારીપત્ર ભર્યું છે. અભિનેત્રી ખુશ્બુ સુંદરે ઉમેદવારીપત્રમાં પોતાની સંપતિ 22 કરોડ 55 લાખ દર્શાવી છે. તામિલનાડુ વિધાનસભાની 234 બેઠક માટેની ચૂંટણી આગામી 6 એપ્રિલે યોજાનાર છે.
ભાજપના તામિલનાડુ પ્રદેશ પ્રમુખ અને ધારાપુરમ બેઠકના ઉમેદવાર એલ મુરુગને ઉમેદવારીપત્ર ભરતા, પોતાની સંપતિ 1.53 કરોડની હોવાનું દર્શાવ્યુ છે. જ્યારે તેમના પત્નિની સંપતિ 1.09 કરોડ દર્શાવી છે.