ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળ પછી ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ચેન્નઈ પ્રવાસે પહોંચી ગયા છે. તેમના આ પ્રવાસ પછી AIADMK તરફથી ગઠબંધનને લઈને મોટી જાહેરાત સામે આવી છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે આગામી ચૂંટણીમાં AIADMK અને બીજેપીનો સાથ યથાવત્ રહેશે. તમિલનાડુના ડિપ્ટી સીએમ ઓ પન્નીરસેલ્વમે શનિવારે આ જાહેરાત કરી છે.