ભારત અને ચીન વચ્ચે સીમા પર તનાવ યથાવત છે અને આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સ્વીકાર્યુ છે કે, ભારત અને ચીન વચ્ચે નવ વખત વાતચીત થઈ પણ જમીન પર તેની અસર જોવા મળી રહી નથી.
જયશંકરે કહ્યુ હતુ કે, સેનાના ટોચના અધિકારીઓ નવ વખત ચીન સાથે બેઠક યોજી ચુક્યા છે, થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઈ છે પણ તેને સમસ્યાના સમાધાન તરીકે જોઈ શકાય નહીં.જમીન પર આ વાતચીતનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી.