મહારાષ્ટ્રમાં દરક પળે સત્તાનું સમીકરણ બદલાઇ રહ્યું છે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે આજે (બુધવારે) મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં એક મુલાકાત યોજાઇ હતી. જેમાં આગામી સમયગાળાના આયોજન મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. નોંધનીય છે કે, બેઠક પૂર્ણ થયાં બાદ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સાથે શું વાત થઇ કેવી રીતે જણાવું? વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથે સકારાત્મક અભિગમ સાથે વાતચીત થઇ છે અને યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે.