કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ ખરડાના વિરોધમાં દિલ્હીની સરહદો પર છેલ્લા ૬૭ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે બીજી જાન્યુઆરીના રોજ વધુ એકવાર મંત્રણા યોજાશે. બીજીતરફ કેન્દ્ર સરકારે વ્યાપક કિંમતોના આધારે લઘુતમ ટેકાના ભાવ સહિત ખેડૂતોની સંખ્યાબંધ સમસ્યાઓ પર વિચારણા કરવા માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિનું નેતૃત્વ કૃષિ મંત્રા નરેન્દ્રસિંહ તોમર કરશે.