ગાંધીનગર ખાતે રાઈટ ટુ પ્રાઈવસી એન્ડ ધ આધાર સ્કીમ અંગે પરિસંવાદ યોજાશે. 29મી સપ્ટેમ્બરે જીનએનએલયુ કેમ્પસ ખાતે સવારે યોજાનાર આ ટૉકમાં સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ અને તાજેતરમાં જ સરકારના આધારકાર્ડને બંધારણીય રીતે પડકારનાર શ્યામ દિવાન ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.