અફઘાનિસ્તાન પર કબજો કરી લીધા બાદ તાલિબાન દાવા કરી રહ્યું છે કે તે પહેલા જેવુ કટ્ટર બનીને સત્તા નહીં ચલાવે. જોકે તાલિબાન જે બોલી રહ્યું છે તેનાથી વિપરીત સિૃથતિ સૃથાનિક સ્તરે જોવા મળી રહી છે.
અફઘાનિસ્તાનના જલાલાબાદમાં કેટલાક લોકોએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો એવામાં તાલિબાની આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.