અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ૨૧ લોકોનાં મોત થયા હતા અને ૯૦ કરતાં વધુને ઈજા પહોંચી હતી. આ હુમલો એક ગેસ્ટહાઉસમાં થયો હતો. વિસ્ફોટકો ભરેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો. હુમલો અફઘાનિસ્તાનના પુલ-એ-આલમ શહેરમાં થયો હતો.
અફઘાનિસ્તાનના લોગર પ્રાંતની રાજધાની પુલ-એ-આલમના એક ગેસ્ટહાઉસમાં ટ્રકની મદદથી આત્મઘાતી હુમલો થયો હતો. પૂરપાટ વેગે વિસ્ફોટકોથી લદાયેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો અને એ પછી થયેલા ઘડાકામાં ૨૧નાં મોત થયા હતા. લગભગ ૯૦ કરતાં વધુને ગંભીર ઈજા થઈ છે.