લોકસભામાં ગુરુવારે વિવાદાસ્પદ ‘3 તલાક’ બિલ પર ચર્ચા અને ત્યાર બાદ તેને પાસ કરવાની સંભાવના છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું છે કે, સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને તેના માટે વિપ જાહેર કર્યું છે અને તેમને સદનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.