આજે ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ બેઠક મળવાની હતી, પણ વાયુ વાવાઝોડાના અલર્ટના પગલે આ બેઠક રદ કરવામાં આવી છે. આજે કેબિનેટ બેઠક અને નવા ચૂંટાયેલા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ વાયુ વાવાઝોડાના પગલે આ બંને બેઠક રદ કરવામાં આવી છે. કારણ કે તમામ મંત્રીઓ અસરગ્રસત વિસ્તારમાં હોવાથી આ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.