જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. એવી પરિસ્થિતિઓમાં અહીં ચાલી રહેલી હિંસક ગતિવિધિઓને લઈ ગવર્નર સત્યપાલ મલિકે શનિવારે ફરીથી તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે. સત્યપાલ મલિકે કહ્યું કે જો સામેથી ફાયરિંગ થયું તો તેમને ગુલદસ્તો આપવામાં નહીં આવે.