Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ  છે. બીસીસીઆઈ (BCCI) આ અંગે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને કોચ રવિ શાસ્ત્રી સાથે વર્ચુઅલ બેઠક કરી હતી. 15 સભ્યોની ટીમ સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપમાં શ્રીલંકાના પ્રવાસે સારુ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ(SuryaKumar Yadav)ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni) ટીમમાં મેન્ટર તરીકે જોડાશે. વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે 17 ઓક્ટોમ્બર થી 14 નવેમ્બર સુધીમાં યુએઈ અને ઓમાનમાં પહોંચવું પડશે. 
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ