સ્વીડિશ કંપની નેસ્લે સામે સુપ્રીમ કોર્ટના વિપરીત ચુકાદાના લીધે સ્વિટ્ઝરલેન્ડે ભારતને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનલ (એમએફએન)નો દરજ્જો રદ કર્યો છે. તેના લીધે સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરી ભારતીય કંપનીઓ પર તેની વિપરીત અસર પડશે. પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝરલેન્ડમાં મેળવેલી આવક પર દસ ટકા વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડશે