રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્વાઇન ફ્લૂના 97 કેસ નોંધાયા હતા જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં સૌથી વધારે 37 કેસ નોંધાયા છે.
સ્વાઈન ફ્લૂ અંગે હાઇકોર્ટમાં ચાલી રહેલી પિટિશનની સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂ અંગે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે સહિતનો રિપોર્ટ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે.