લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યથાવત છે. સૌથી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યા બાદ દરેક રાજ્યમાંથી રાજીનામાનો સિલસિલો ચાલુ થયો હતો. હવે ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારી સ્વીકારતાં બિહારના પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે.