ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને મૂકી તદ્દન નવા ચહેરો આપીને ભાજપ હાઈકમાન્ડે રાજકીય અચરજ સર્જ્યું હતું પણ મંત્રીમંડળની રચના સુપેરે થવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. બુધવારે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવાની ખુદ મુખ્યમંત્રીએ ટ્વિટર પર જાણકારી આપી અને ગણતરીના કલાકમાં એ ડિલીટ કરવી પડી તથા રાજભવનમાં શપથવિધિ માટે થયેલી તૈયારીઓ- મોટાં બેનર અને પડદા ઉતારી નાખવાની- ફાડી નાખવાની નોબત આવી તે બાબત દર્શાવે છે કે 'પાર્ટી વિથ ધ ડિફરન્સ' કે શિસ્તબદ્ધ પક્ષની છાપના લીરા ઉડયા છે.