દુષ્કર્મના દોષિતોને ઝડપથી ફાંસી આપવાની માંગણીને લઇ છેલ્લાં 13 દિવસથી ઉપવાસ પર બેઠેલ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની તબિયત બગડ્યા બાદ બેભાનની સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઇ જવાયા છે. તેમની તબિયત લથતા ડૉકટર્સે તેમને ચેતવણી આપી હતી. સતત ભૂખ હડતાળ પર બેસી રહેવાથી તેમનું વજન 8 કલોગ્રામ સુધી ઘટી ગયું છે અને ખૂબ જ નબળા પડતા હરવા-ફરવામાં પણ અસમર્થ છે.