અખિલેશ યાદવથી નારાજ સ્વામી પ્રસાદ મૌર્ય પોતાની નવી પાર્ટી બનાવી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાની પાર્ટીનું નામ સ્વામી પ્રસાદ મૌર્યએ બનાવી નવી પાર્ટી, રાષ્ટ્રિય શોષિત સમાજ પાર્ટી રાખ્યુ છે. પાર્ટીનો ઝંડો પણ લોન્ચ કરવામાં આવ્યો છે. સ્વામી 22 ફેબ્રુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરશે. પોતાના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ છે