મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલના મતવિસ્તાર કડીમાં પાણી ફરી વળ્યા છે. કડીની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કડીમાં 24 કલાકમાં ભારે વરસાદ પડતા લોકોના ઘરમાં ઘુંટણ સમા પાડી પડતાં લોકોની ઘરવતરી પાણીમાં તરી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કડી તાલુકામાં નોંધાયો છે. કડી તાલુકામાં જળબંબાકાર થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.