સંસદમાં આજે ફરી GDPનો મુદ્દો ગુંજ્યો. દરમિયાન લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે "1934 પહેલા GDP ન હતી, માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી. ભવિષ્યમાં GDPનો બહુ ઓછો ઉપયોગ થશે... સરકાર છેવાડાના માણસ સુધી પહોંચી છે તે અગત્યનું છે." GDPથી વધુ મહત્વપૂર્ણ છે સતત વિકાસ. લોકો ખુશ છે કે નહીં તે.