પાટીદારોના મત ખોળે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને પાર્ટીમાં સમાવી લેવા માટે અનેક વખતના પ્રયાસો બાદ પણ હજી નરેશ પટેલનું સ્થાન એકેય પક્ષમાં નક્કી નથી થઈ રહ્યું. ભારે ચર્ચા-અફવાઓ વચ્ચે આજે નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં તેમના રાજકીય સફર અંગેની આધિકારીક જાહેરાત થવાની સંભાવના હતી પરંતુ અંતે આજે પણ આ બેઠક અને પત્રકાર પરિષદનો ફિયાસ્કો થયો છે.