લગ્નેત્તર સંબંધો અને દિલ્હીની મહિલા સાથેની છેતરપિંડીના કેસમાં સસ્પેન્ડ થયેલા IAS અધિકારી ગૌરવ દહિયા શુક્રવારે CM વિજય રૂપાણી અને રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘની કચેરી બહાર આંટાફેરા મારતા જોવા મળ્યા. સરકારે તેમને ફટકારેલી ચાર્જશીટનો પ્રત્યુત્તર પાઠવવા વકીલ સાથે આવેલાં દહિયાએ પોતાના કેસમાં મનામણાં કરવા માટે આ પ્રયત્ન કરી જોયો... પરંતુ તેમને કોઇ મળ્યું ન હતું અને દહિયાએ વીલે મોંએ પરત ફરવું પડ્યું હતું.