ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કંથાગર ગામના પરણીત યુવાન સાથે મોબાઇલ પર વાત કરતી હોવાની પત્નીને શંકા ગઇ હતી. જેથી તેણે સુખસર ટ્યૂશન ક્લાસમાં આવેલી કિશોરીનું દિયરની મદદથી અપહરણ કર્યું હતું. જેના બીજા દિવસે કિશોરીની ભોજેલા ગામે કૂવામાંથી લાશ મળી હતી. જેથી અપહરણ કરનાર મહિલા, તેના પતિ અને દિયર સામે ગુનો દાખલ કરીને સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.