ભારતીય સેના ( (Indian Army)એ સોમવારે દક્ષિણ ભારતમાં (South India) આતંકવાદી હુમલા (Terror Attack)ની આશંકા વ્યક્ત કરી છે. સેનાને હુમલાના ઇનપુટ મળ્યા છે, જેના પગલે કેરળ હાઇ ઍલર્ટ પર છે. સરક્રીક (Sir Creek)માંથી મળી આવેલી ત્યજેલી હોડીઓ બાદ સેના ઍલર્ટ પર છે.
સેનાના દક્ષિણ કમાન્ડ (Army Southern Command)ના જનરલ ઑફિસર કમાન્ડીંગ ચીફ લેફ્ટિનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન ટાંકતા સમાચાર સંસ્થા ANIએ જણાવ્યું કે 'સેનાને દક્ષિણ ભારતમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે જાણકારી મળી છે. અમે સરક્રીકમાંથી કેટલીક લાવારીસ હોડીઓનો કબજો લીધો છે. અમે સંભવિત હુમલાને પહોંચી વળવા તકેદારીના પગલાં ભરી રહ્યા છીએ'