રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભવ્ય બહુમાળી એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો કાર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો કારના માલિકની લાશ કલવા ક્રિક પાસેથી મળી આવી છે. આ મૃતદેહ હિરેન મનસુખ નામના વ્યક્તિનો છે. જો કે, હિનર મનસુખનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, હિરેન મનસુખે કથિત રીતે કલવા ક્રિકમાં કૂદી આપધાત કર્યો છે.