ભારતીય સુંદરીઓ ભલે છેલ્લા થોડા વરસોથી મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો તાજ જીતવામાં નિષ્ફળ રહી છે. જાન્યુઆરી મહિનાની ૩૦ તારીખે ફિલિપાઈન્સની રાજધાની મનાલીમાં આ સ્પર્ધાનું આયોજન થયું છે. હરિફાઈના ફાઈનલમાં મિસ યુનિવર્સ માટે નિર્ણય લેવામાં આવતા જજની પેનલમાં સામે થવાની તક સુષ્મિતા માટે એક સારો અનુભવ છે.