બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી તેની ડેડ બોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ડેડ બોડીની તસવીર શેર થવાથી ફિલ્મના કલાકારોથી લઈને તેમના પ્રશંસકોએ વિરોધ નોંધાયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સાયબર સેલે પણ વિરોધ દર્શાવતા કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે ટ્વીટ કર્યું છે કે, સોશિયલ મીડિયા પર ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. દિવંગત એક્ટ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ તસવીરો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે પરેશાન કરનારી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે તેના બીજા ટ્વીટમાં લખ્યુ, આ પ્રકારની તસવીર સોશિયલ મીડિયા પર ફરતી કરવી કાયદાકીયગાઇડલાઇન અને કોર્ટના આદેશ વિરુદ્ધ છે. આ કરવા પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
અન્ય એક ટ્વીટમાં મહારાષ્ટ્ર સાયબરે લખ્યું- યૂઝર્સ આવી તસવીરો ફેલાવવાથી દુર રહે, સાથે જે તસવીરો શેર કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ.