અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે કહ્યું હતું કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે.પરંતુ સંજોગવશાત્ ઘણાં બાળકો ભણી શકતાં નથી. એવા અન્ડર-પ્રિવિલેજ્ડ બાળકોના શિક્ષણનો ખર્ચ હું આપીશ. 'મેં એક ટીમ ઊભી કરી છે. અમે કેટલીક સ્કૂલોને પસંદ કરીને બાળકોનો મેરીટ ટેસ્ટ કરીશું. જે બાળકો એમાં પાસ થાય એવાં બાળકો માત્ર આર્થિક કારણોસર ભણી ન શકતાં હોય અથવા ભણવામાં મુશ્કેલી અનુભવતાં હોય તો તેમનાં શિક્ષણનો ખર્ચ ઊઠાવવાની મારી યોજના છે' એમ એણે કહ્યું હતું.