Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને શરુ થયેલો વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો.

જોકે સુપ્રીમ કોર્ટે સુશાંતના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરતી એક પિટિશન ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે કહયુ છે કે, પોલીસને તેનુ કામ કરવા દો.પિટિશન કરનાર અલખ પ્રિયાને આ મામલા સાથે કોઈ લેવા દેવા નથી.તમારે જો પિટિશન કરવી હોય તો બોમ્બે હાઈકોર્ટમાં જઈ શકો છે.

દરમિયાન બિહાર પોલીસે સુશાંત સિંહના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે નોંધાવેલી ફરિયાદની તપાસ શરુ કરી છે.જેના ભાગરુપે પોલીસે સુશાંતની બહેન મીતુ સિંહ અને તેના દોસ્ત મહેશ શેટ્ટીના નિવેદન પણ નોંધ્યા છે.

બિહાર પોલીસ સુશાંતના બેન્ક એકાઉન્ટની ડિટેલ પણ ચેક કરવાની છે.સુશાંતની માનસિક સારવાર કરનારા ડોકટરોની પણ પોલીસ પૂછપરછ કરવાની છે.

દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ કહ્યુ છે કે, સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસની જરુર નથી.મુંબઈ પોલીસ તેની તપાસ કરવા માટે સક્ષમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ