બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદથી ચર્ચાઓ જોર પર છે કે, સુશાંતે આત્મહત્યા નથી કરી તેની હત્યા થઇ છે. આ મામલાની તપાસ દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નાં ડોક્ટર્સની પેનલે CBIને તેમની રિપોર્ટ સોંપી દીધી છે. સૂત્રો મુજબ, એમ્સનાં પેનલે સુશાંત સિંહ રાજપૂતની હત્યાની થિયરી ખારીજ કરી દીધી છે. એમ્સનાં રિપોર્ટ મુજબ, સુશાંતની બહેન શ્વેતા કિર્તી (Shweta Singh Kirti)એ તેની પ્રતિક્રિયા આપી છે.
સુશાંતની તસવીર શેર કરતાં શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કરી હતી કે, 'હમ જીતેંગે'. આપને જણાવી દઇએ કે, શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. અને તેનાં ભાઇને ઇન્સાફ અપાવવાં દરરોજ કંઇને કંઇ વાત કરે છે.
CBIએ આ આખી ઘટનાની તપાસ કરવાં માટે દિલ્હીએમ્સની મદદ લીધી છે. એમ્સની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. અને ડોક્ટર્સની પેનલે તેમની રિપોર્ટ CBIને સોંપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, CBIની આ રિપોર્ટનાં આધારે જ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહ્યું છે.