આ વર્ષે ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમા એટલો વરસાદ (Monsoon) થયો છે કે જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને ધોવાઇ ગયા છે. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) મહત્વની જાહેરાત કરી છે. રાજ્યનાં કૃષિ મંત્રી આર. સી. ફળદુએ (R C faldu) જાહેરત કરી છે કે, રાજ્ય સરકારની ટીમો આગામી 15 દિવસમાં એસડીઆરએફનાં ધારાધોરણો પ્રમાણે, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે. મહત્વનું છે કે, અતિવૃષ્ટિનાા કારણે પાકને નુકશાન થયું છે. અંદાજે રાજ્યમાં 6થી 6500 કરોડનું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકશાની પેટે પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતાઓ ચર્ચાઇ રહી છે.