લોકસભાની ચુંટણી જાહેર થયા બાદ ભાજપ -કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોની પસંદગી ઝડપભેર કરી રહી છે. જ્યારે કેટલી બેઠકોના ઉમેદવાર જાહેર થઇ ગયા છે. મોદીના ગઢમાં એટલે કે ગુજરાતમાં પણ કોંગ્રેસ કેટલીક બેઠક જીતી શકે છે. એક સર્વેના આધારે મળતી માહિતી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, આંણદ અને પાટણ બેઠક પર કોંગ્રેસ યોગ્ય રીતે આયોજન કરીને ચુંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે છે.
ગુજરાતની 26 લોકસભા બેઠક અને 182 વિધાનસભા વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ભાજપને 16 લોકસભા વિસ્તારોમાં સરસાઈ મેળવી છે અને 10 લોકસભા વિસ્તારોમાં કોંગ્રેસે સરસાઈ મળેવી છે. એક સર્વેના અનુમાન 2014માં થયેલ ચુંટણીમાં સામે 2017ની વિધાનસભા ચુંટણીમાં ભાજપનો વોટ શેયરમાં 10 પ્રતિશત ઘટાડો જોવા મળે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારની ત્રણ બેઠક , ઉત્તર ગુજરાત ત્રણ અને દક્ષિણ ગુજરાત એક બેઠક જીતી શકે છે. આ સર્વેમાં દરેક વિધાનસભામાંથી 50 લોકોને વ્યક્તિગત ઈન્ટરવ્યુ લેવામાં આવેલ તેનું આંકલન કરવામાં આવ્યું છે.