Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર છે. આ વખતે પાકિસ્તાનમાં આ સર્જિકલ સ્ટ્રાઇક ઈરાન (Iran)એ કરી છે. અહેવાલ છે કે ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ (IRGC)એ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા. અનાદોલૂ એજન્સી મુજબ, પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ