શહેરમાં રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. જેના વીડિયો અને ઓડિયો વાઈરલ થયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કિમશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કાનાણાની પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરવામાં આવી છે.
ઘટના શું હતી?
ગત 8 જુલાઈના રોજ રાત્રે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કરફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી હતી. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.