સુરતમાં સોમવાર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેમાં કિમ રોડ પર એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી દીધા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે
તેની સાથોસાથ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. આ નાણા પ્રધાનમંત્ર નેશનલ રિલીફ ફંડથી આપવામાં આવશે.