સ્ટેટ GST વિભાગે કરચોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં કોસ્મેટીક, ઈમિટેશન જ્વેલરી, મેકઅપ, લેડીઝ ફૂટવેરના વેપારીઓ પર GSTના દરોડા પડતા કરચોરોમાં મોટા પાયે ફફડાટ વ્યાપ્યો છે. GST વિભાગે 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં કરોડોની કરચોરી પકડાઇ છે.