Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતનાં પીપલોદ વિસ્તારમાં આવેલ કારગીલ ચોક પાસે ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકનાં ATMને ગુરૂવારે મધરાત બાદ અજાણ્યા યુવાને તોડવા પ્રયાસ કર્યો હતો. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ માસથી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ યુપીનાં યુવાનને ઝડપી લીધો હતો. આ યુવાનને પૈસાની ખુબ જ જરૂર હતી તેથી ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો તેવી તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ