Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ઉધના, રાંદેર અને અઠવા ઝોનમાં માત્ર 2 કલાકની અંદર જ દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ રાંદેર, અઠવા, ઉધના ઝોનના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. સુરત સિટી અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિયર કમ કોઝવેની સપાટી 5.65 મીટર પહોંચી છે અને 6 મીટર ભયજનક સપાટી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ