Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના PSI જે.એમ.જાડેજા લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીએ PSIની લાંચ અંગેની ફરિયાદ DCPને કરી, જેના આધારે ACBએ છટકું ગોઠવ્યું. પ્રોબેશનરી PSI જાડેજા તેમના બે માણસો વતી લાંચ લેતા, ACBની જાળમાં ફસાયા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ