સુરત ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ઓવર-સ્પીડીંગના દંડ માટે ઈ-ચલન મોકલે છે,તે મુદ્દે PIL થઈ. અરજદારે ફરિયાદ કરી કે શહેરમાં લાગેલા સીસીટીવીમાં ઓવર-સ્પીડીંગ નક્કી થઈ શકે તેવી કોઈ ટેકનોલોજી નથી. છતાં ઓવર-સ્પીડીંગ મુદ્દે પોલીસ દંડ કરે છે. આ અંગે પોલીસે જાહેરનામું બહાર ન પાડ્યું હોવાનો દાવો પણ થયો.હાઈકોર્ટે આ મુદ્દે સરકારનો ખુલાસો માગી ઓવરસ્પીડીંગના હોર્ડીંગ લગાવવાનો આદેશ આપ્યો.
Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio