ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર હાલ મંદીના વાદળો મંડરાઈ રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી મંદીની અસરના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે, છતાં સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશમાં નંબર 1 બન્યું છે. ગુજરાતના તમામ શહેરોમાંથી સુરતનો જીડીપી ગ્રોથ નંબર એક પર છે. આ સરવે દેશની કોઈ સંસ્થા નહિ, પરંતુ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ સરવેમાં બહાર આવ્યો છે. આગામી બે દાયકામાં ભારતના શહેરોમાં સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર શહેરોના નામોની જાહેરાત કરાઈ છે.