સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આદેશ પ્રમાણે શનિ અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહેશે.
સુરતમાં હાલ રોજના 300થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાં પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેના પગલે આવતીકાલ અને પરમ દિવસે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે.