ગુજરાતમાં કોરોનાનો કેસ જે રીતે વધી રહ્યા છે એ રીતે મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો પુરવાર થશે. અમદાવાદ મ્યુ. કમિશનરે ચેતવણી આપી છે કે જે રીતે કોરોના વાયરસના આંકડા ડબલ થઈ રહ્યા છે તે જ રીતે આગળ વધશે તો એમદાવાદમાં 31મી મે સુધી 8 લાખ કેસ નોંધાઈ શકે છે ત્યારે સુરત મનપા કમિશનરે પણ ચેતવણીના સૂરમાં કહ્યુ હતુ કે, સુરતનો ડબલીંગ રેશિયો જોતા સુરતમાં પણ 31મી મે સુધી 1.64 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે.
સુરતમાં કોરોનાની સંખ્યા વધતા મનપા કમિશનર બંછાનિધી પાનીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે, હોટસ્પોટ માન દરવાજા ડબલિંગ રેટને લઇ અંદાજ લગાવવામાં આવ્યો છે. ડબલિંગ રેટ મુજબ સુરતમાં 31 મે સુધીમાં 1.64 લાખ કેસ થઇ શકે છે. સોશિયલ ડિસ્ટન્સ-લોકડાઉનનું પાલન જ રેશિયો ઘટાડશે.