સુરતના કામરેજ ખાતે નામની યુવતીને જાહેરમાં પ્રેમમાં પાગલ એવા ફેનિલ ગોયાણી નામના યુવાને ગળું કાપી હત્યા કરી હતી. કરપીણ હત્યા કર્યા બાદ ફેનિલે પોતે નસ કાપવાનું નાટક કર્યુ હતું અને ઝેરી દવાના ટીકડા પીધા હતા. જોકે, ફેનિલને ત્યારબાદ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીને ગઈકાલે પોલીસ હૉસ્પિટલમાંથી કબજો મેળવી આજે કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસે ફેનિલના રિમાન્ડ માટે મુખ્ય આ મુદ્દાઓના આધારે રજૂઆત કરી છે. પોલીસ તેને લઈને કામરેજની કઠોર કોર્ટમાં પહોંચી હતી. જ્યાં કોર્ટે ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.