સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી અનુપમ રસયાણ ઈન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવ્યું છે. તો આ ઘટનામા એક કામદારનું મોત નિપજ્યું છે.
સુરતની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપની અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાતે આગ લાગી હતી. આ કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે. મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની હતી, જેના બાદ આગ લાગી હોવાનું કહેવાય છે. આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા.