કોરોના વાયરસના કારણે દેશભરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રીય લૉકડાઉન દાખલ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં રોડ-રેલ અને હવાઈ મુસાફરીઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે જુન મહિનાથી દેશને અનલૉક (Unlock) કરવામાં આવી રહ્યો છે. એક બાદ એક તમામ સેવાઓ શરૂ થઈ રહી છે. જનજીવનને સામાન્ય કરવાના હેતુથી હવે રાજ્યમાં અમદાવાદ એરપોર્ટને ધમધતું કર્યા બાદ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા અનલૉકના નવા ચરણમાં રવિવારે 6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટને શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.