સુરત સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી છે. 20 જિંદગીઓના મોત બાદ તંત્ર એક્સનમા આવી ગયું છે. અધિકારીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં જવાબદાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને આ અંગે નોટિસ ફટકારી છે.