અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે મંગળવારે સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આજે સુરત નવસારી વલસાડ તાપીમાં મેઘરાજા પધરામણી કરે તેવી વકી છે.